પોરબંદર શહેરના સ્થાપના દીને ડૉ. મનસુખભાઈ માંડવીયાએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

 પોરબંદર શહેરના સ્થાપના દિને ડૉ. મનસુખભાઈ માંડવીયાએ  હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

800 વર્ષથી પણ અધિક જુનો જેનો ઈતિહાસ છે એવા પોરબંદર શહેરના સ્થાપના દિને પોરબંદરવાસીઓને અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું! 

મહાત્મા ગાંધીની જન્મભૂમિ, સુદામાની તપોભૂમિ અને અનેક મહાનુભાવોની કર્મભૂમિને વંદન.

આપણું પોરબંદર સદા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે એવી પ્રાર્થના.

Comments