પોરબંદર : આંગણવાડીના ભૂલકાઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી

 પોરબંદર : આંગણવાડીના ભૂલકાઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી

*******

પોરબંદર, તા. ૦૯, 

પોરબંદરમાં ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આંગણવાડીના ભૂલકાઓ પણ આ ગણેશ મહોત્સવની ઉજવણી પ્રસંગે જોડાઈ રહ્યા છે. શહેરમાં આવેલ હોળી ચકલા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી હતી અને ગણેશ ચતુર્થીની ઉજવણી નાના ભૂલકાઓએ કરી હતી.

૦૦૦ ૦૦૦ ૦૦૦


Comments