Skip to main content

Posts

Featured

પોરબંદર જિલ્લાનું ગૌરવ: ચિ.દેવ ભરતભાઈ કડછા

 પોરબંદર જિલ્લાનું ગૌરવ:  ચિ.દેવ ભરતભાઈ કડછા પોરબંદર જિલ્લાના કડછ ગામના નાનકડા પરંતુ પ્રતિભાશાળી વતની, ચિ. દેવ ભરતભાઈ કડછા એ "ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ" ની અંડર-14 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને પોરબંદર શહેર અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ વિજય એ તેમના કઠિન પરિશ્રમ, શ્રદ્ધા અને મક્કમ ઈરાદાનું પરિણામ છે. આ  વિજેતા કરાટે ચેમ્પિયન હવે જાપાનમાં યોજાનાર વૈશ્વિક કરાટે ચેમ્પિયન્સની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમના માટે આ નવી ઊંચાઈઓ પર પહોંચવાની તક છે  આ તમામ તકો પર તેઓ સફળતા પ્રાપ્ત કરે અને વધુ મેડલ સાથે ગુજરાત અને ભારતને ગૌરવ આપે તેવી શુભકામનાઓ.

Latest Posts

વડાપ્રધાનશ્રી મોદીને ડોમિનિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

Porbandar:ગોરાણાના પુંજાભાઈ ગોરાણીયા હાફ આયર્નમેન ટ્રાયથલોનમાં વિજેતા, વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના વિધાર્થીઓએ પોરબંદર જિલ્લાના ગામોની મુલાકાત લીધી

શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ...

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની ખો ખો અંડર 14 એઇજ ગ્રુપમાં શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવની ખો ખો કુમાર અને કન્યા એમ બન્ને ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ

પોરબંદર : આંગણવાડીના ભૂલકાઓએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી

પોરબંદર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આદિતપરાની શાળાની શિક્ષિકાને એનાયત થયો

પોરબંદર જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આદિતપરાની શાળાની શિક્ષિકાને એનાયત થયો